ડો. ભાવિન કાપડિયા(M.S., FIAS, FIAP, FIPAS)
Old malunited condyle fracture,,
Severe osteoarthritis,
Operated for total knee replacement with high tibial rod
Dr Pankhil Patel (M.S.) General & Lap Surgeon
ડાઇગ્નોસિસ: HITTED BY BULL’S HORN
(બળદના શિંગડાથી પેટ ના આંતરડામાં હોલ પડી ગયેલ)
ઓપરેશન: LAPAROTOMY (પેટના આંતરડા તેમજ બીજી ઇજાઓ ની સર્જરી)
Dr Abhish Chorasiya (DNB,DCH,FIAP) Pediatrician & Neonatologist
ડાઇગ્નોસિસ: PRE TERM CS (670g) (પુરામહીના કરતાં વહેલા સીજેરીયનથી જન્મેલું બાળક વજન 670 ગ્રામ)
એડ્મિશન તા.: 8/1/2023 ડીસચાર્જ તા: 28/3/2023 વજન વધારો 1.420 કીલોગ્રામ
સારવાર: NICU treatment (નાના બાળકો ના આઈસીયુંમા ક્રિટિકલ કેર સારવાર)
જૂજ જોવા મળતા કેશ માનો એક કેશ જ્યાં આ બાળક નો જન્મ તા. 8/1/2023 ના સીજેરીયનથી બીજી હોસ્પિટલ માં થયેલો જે ટાઈમે વજન 670 ગ્રામ અને વેન્ટીલેટર પર સારવાર લીધેલી, ડોક્ટર તેમજ આઈસીયું સ્ટાફની 80 દીવસની અથાગ મહેનત બાદ બાળકને સારું થતાં વજન 1.420 કીલોગ્રામ અને બાકીની તકલીફ દૂર થતાં રાજા આપેલ છે.
ડિપાર્ટમેન્ટ : ઓર્થોપેડિક અને જોઇન્ટ રીપ્લેસમેન્ટ
ડો. ભાવિન કાપડિયા(M.S., FIAS, FIAP, FIPAS)
ડિપાર્ટમેન્ટ : પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટિવ સર્જરી
ડો. હાર્દિક પોંકિયા(M.S.,M.Ch.)
1:ઓપરેશન : લેફ્ટ એલબો પી. બી. સી.
2:ઓપરેશન : ફૂટ પી. બી. સી.
ડિપાર્ટમેન્ટ : પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટિવ સર્જરી
ડો. હાર્દિક પોંકિયા(M.S.,M.Ch.)
1:ઓપરેશન : રાઇટ એલબો પી બી સી
2:ઓપરેશન : રાઇટ ફૂટ પી બી સી